પોસ્ટ કોવિડ ઉપદ્રવ અને આયુર્વેદ

પોસ્ટ કોવિડ માં લોકો ને નબળાઈ અને ફંગલ અથવા સ્કિન રોગ થવાનું કારણ શું?? અત્યારે લોકો ને સ્ટીરોઈડ દવા દેતા પોસ્ટ કોવિડ માં લોકો ને મ્યુકો માઇકોસિસ થાય છે,તેમાં લોકો ની આંખ,કાન,નાક વેગેરે માં સોજો અને ખજવાળ અને વિવર્ણતા આવે છે. હવે સ્ટિરોઇડ વાળી દવા નું ટાર્ગેટ ઓર્ગેન યકૃત(લીવર)છે,અને બીજું વૃકક છે. હવે આયુર્વેદ ની દ્રષ્ટિકોણ થી યકૃત રક્ત ઉતપતિ નું સ્થાન છે,હવે યકૃત પર બોજો આવતા રકત દ્ષ્ટિ થાય છે,એના લીધે રક્ત વધુ બગડે છે.અને દૂષિત રક્ત ના લીધે ઘણી બધી વ્યાધિ જોવા મળે છે. ततः शोणितजा रोगा: प्रजायन्ते पृथग्विधाः। मुखपाको अक्षीरागका पूतिघ्राणसयगन्धिता गुल्मोपकुशवीसर्परक्तपित्तप्रमालकाः । विद्रधी रक्कमेहका प्रदरो बातशोणितम् ।। वेवर्ण्यमग्निसादश्च पिपासा गुरुगात्रता सन्तापश्चातिदौर्बल्यमरुचिः शिरसश्च एक ॥ विदाह चानपानस्य तिक्ताम्लोदिगरणं क्लमः । क्रोधप्रचुरता बुद्धः संमोहो लवणास्यता स्वेदः शरीरदोर्गन्थ्यं मदः कम्पः स्वरक्षयः । तन्द्रानिद्रातियोगश्च तमसश्चातिदर्शनम् ।। कण्ड्वरुः कोठपिडकाकुष्ठचर्मदलादयः । विकाराः सर्व एवेते विज्ञेयाः शोणिताश्रयाः ॥ હવે ઘણા લોકો ને પોસ્ટ કોવિડ કેર ને ઘણા દર્દી ને થાક કે નબળાઈ લાગે છે,તેનું કારણ પણ રક્ત દ્ષ્ટિ નું છે. प्रदुष्टबहुतीक्ष्णोष्णैर्मयेरन्यैश्च(દવા નો સ્વભાવ,અને આહાર) तद्विधेः। तथाऽतिलवणक्षार अमलेः**(vitamin C) कटुभिरेव च ॥कुलत्थमाघनिष्पावतिलतैलनिषेवणेः । पिण्डालुमूलकादीनां हरितानां च सर्वशः ॥ जलजानूपबैलानां प्रसहानां च सेवनात्। दध्यम्लमस्तुशुक्तानां सुरासोवोरकस्य च ॥ विरुद्धा नामुप लन्नपूतीनां भक्षणेन च। भुक्त्वा दिवा स्वपतां द्रवस्निग्धणि च ॥ अत्यादानं तथा क्रोधं भजतां चातपानली। छर्दिवेगप्रतीघातात्काले जानवसेचनात् ॥ ॥ श्रमाभिघातसन्तापैरजीर्णाध्यशनैस्तथा। शरत्कालस्वभावाच्च शोणितं सम्प्रदुष्यति ॥ આ બધા કારણ સ્ટીરોઇડ દવા સિવાય બીજા કારણ છે.એના થી રક્ત દ્ષ્ટિ જોવા મળે છે. હવે તેની ચિકિત્સા. વિરેચન ઉપવાસ રક્ત મોક્ષણ

3 Likes

LikeAnswersShare

The symptoms of post covid patient is matched with the symptoms of provings and the one medicine that covers all the symptoms in thorough details when administered to that patient, the dynamic energy within responsible for homeostasis brings back the balance to the previous state (before falling sick).

Thank you @Dr. Shukla Vikram
1

Dear Dr. Hasan Pirvani Sir, Nice details on post covid and ayurveda. Very good description. I agree with you.

Tuberculinum can help