How is ajeern different from amalpit?

1 Like

LikeAnswersShare
Ajeerna may lead to Pitta Dushti which may cause Amlapitta Chikitsa Sutra is Different for both of them Amlapitta = Pitta Shaman Ajeerna = Pachana and Agni Deepana
Ajeerna some times causes amlapitta... But Amlapitta even exists without Ajeerna.. so both are different...
Thank you doctor
0
માધવ નિદાન માં લખે છે કે, પિત્ત પ્રકોપ થી વિદગ્ધાજીર્ણ થાય છે પિત્તનો દ્રવ ગુણ વધવાથી અગ્નિમાંદ્ય થાય અને અગ્નિમાંદ્ય થી ખાધેલ ખોરાક કાચો રહે એટલે ખાટો થાય છે... જે ને અજીર્ણ એટલે કે બરાબર ન પચેલો પણ કહેવાય.. એના લક્ષણો એક્યુટ ઓનસેટ માં હોય.. ગળા સુધી ખાટા ઓડકાર આવે કયારેક કડવા પણ આવે પેટ અને છાતીમાં બળતરા ઉલટી થાય તરસલાગે ચક્કર આવે પરસેવો વળે તાવ જેવું લાગે અને કયારેક આંખો પણ બળે... વિદગ્ધાજીર્ણ એ અમ્લપિત્ત માં પરિણમે છે... અમ્લપિત્ત માં લક્ષણો ક્રોનીક હોય... अविपाक क्लमो उत्कलेश अति तिक्त-अम्ल उद्गार गौरवैः हृत् कंठ दाह अरुचि
Thanks doctor,but please translate it in hindi or english.
1
अम्लपित्त और अजीर्ण दोनों अलग अलग व्याधि होती हैं। व्याख्या लम्बी है, माधवकर का अवलोकन करें।
Thank you doctor
0
Amplapitta Pittaj
Thank you doctor
0

Cases that would interest you